ગામડું જાગે છેઃ મોરબી જિલ્લાના ઘૂંટું ગામના ખેડૂતોની શું છે સમસ્યા જાણો
હાલ ખેડૂતો સૌથી વધુ પરેશાન છે માવઠાના કારણે. જેનો આખા વર્ષનો મદાર ચોમાસુ પાક પર હોય અને પાક જ ન થાય તો શું કરવું. અને બાકી હોય તો ઘરમાં આવતા પ્રસંગો પણ કઈ રીતે કાઢવા. આવી જ કઈક મૂંઝવણમાં મૂકાયા છે મોરબી જિલ્લાના ઘૂંટું ગામના ખેડૂતો. શું છે તેમની સમસ્યા જોઈએ આ અહેવાલમાં..