ગામડાઓ પણ હવે આધુનિકતા તરફ હરણફાળ ભરી રહ્યાં છે. સરકારી શાળાનું સ્તર ઘણા અંશે સુધરતું જઈ રહ્યું છએ. તે માટે શિક્ષકોનો પણ ક્યાંકને ક્યાંક ફાળો છે. આવી જ મોરબીના વીરપર ગામની એક પ્રાથમિક શાળા છે જ્યાં શિક્ષકની સિદ્ધિ સરાહનીય છે. જોઈએ શિક્ષક દિન પર આ ખાસ અહેવાલ...