ખેતીમાં અમુક પદ્ધતિ સામાન્ય હોવા છતાં ખેડૂતો દ્વારા અપનાવવામાં નથી આવતી. આ પદ્ધતિમાં સરકારી સહાય પણ જોઈએ તેટલા પ્રમાણમાં મળે છે. તેમાની એક છે માંડવા પદ્ધતિ. શું છે આ પદ્ધતિ અને કેવી રીતે છે ફાયદાકારક જોઈએ આ અહેવાલમાં..