અનેક સરકારી યોજનાઓથી અજાણ છે ખેડૂતો! કેવી રીતે મેળવશો સરકારી યોજનાઓનો લાભ? જણાવશે ગુજરાત બાગાયત વિભાગના નિયામક ડૉ.પી.એમ.વઘાસિયા. ZEE 24 કલાક પર જુઓ 'ગામડું જાગે છે'