આજે જ્યારે શિક્ષકોની સિદ્ધિની વાત કરતાં હોઈએ ત્યારે કચ્છના અબડાસાના શિક્ષકને કેવી રીતે ભૂલી શકાય. કચ્છમાં ગણિત અને વિજ્ઞાનનું જે પરિણામ ઉંચું આવી રહ્યું છે તે આ શિક્ષકને જ આભારી છે. તેમના અથાગ પ્રયાસથી આજે વિદ્યાર્થીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. કોણ છે એ શિક્ષક જોઈએ આ અહેવાલમાં..