ગામડુ જાગે છે: 3500 વીઘા ખેતીની જમીન કરેલા પાકને નુકશાન
ગીર સોમનાથ જીલલાના અનેક ગામોમાં મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે, વાત કરીએ વેરાવળ તાલુકાના ખંઢેરી અને આસપાસના આઠેક ગામની તો મોટા ભાગના ખેતરોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે, જેને લઇ ખેડુતોને મોટુ નુકશાન થયુ છે. ફક્ત ખંઢેરી ગામમાં જ 3500 વીઘા ખેતીની જમીનમાં ઉભા પાકને નુકશાન થયેલ છે.