ગામડું જાગે છેઃ સાણંદનું વાસોદરા ગામ આપે છે કોમી એકતાનું ઉદાહરણ
આજના કાર્યક્રમમાં આજે આપણે અમદાવાદના સાણંદ તાલુકાના વાસોદરા ગામની મુલાકાત લેવાના છીએ. આ ગામની વિશેષતા એ છે કે આ ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સાથે મળીને એકબીજાના તહેવારની ઉજવણી કરે છે અને પ્રસંગો સાચવે છે. સાથે જ ગામમાં કેટલીક સમસ્યાએ પણ જે જાણવાનો અમારા સંવાદદાતા ઉદય રંજને ગામડું જાગે છે કાર્યક્રમના માધ્યમથી પ્રયાસ કર્યો હતો.