ગામડું જાગે છે: મહેસાણાના ઉંઝામાં તલના ઉત્પાદનમાં આવ્યો ઘટાડો
મહેસાણા જિલ્લાના નહિ પરંતુ એશિયાના સૌથી મોટા ગંજબજાર ઊંઝામાં નવા તલની આવક હવે ધીમે ધીમે શરૂ થઈ છે. આજની તારીખમાં રોજની 3થી 5 હજારની આસપાસ બોરી ઊંઝામાં ખેડૂતો મારફતે ઠલવાઇ રહી છે. અને સારી કોલીટીના 1900 થી 2500 રૂપિયાની આસપાસ હાલ માં નવા તલ ના ભાવ બોલાઈ રહ્યા છે ચાલુ સાલે વરસાદ મોડે મોડે સુધી વરસતા તલનો માલનું ઉત્પાદન ઓછું થવા ગયું છે.