આ ખેડૂત પુત્રોએ પશુપાલન માંથી કરી કરોડોની કમાણી, જુઓ ` ગામડું જાગે છે`
ઓલપાડ તાલુકાના સાધીયેર ગામના ખેડૂત પુત્રો શિક્ષિત હોવા છતાં પિતાના પશુપાલનના ધંધા સાથે જોડાયા અને 10 જેટલી ભેસોથી શરુ કરેલો પશુપાલનનો ધંધો આજે વ્યાપક બન્યો છે આજે 250 થી વધુ ભેસો પાળી રોજનું 1600 લીટર દૂધ સુમુલ દેરીમાં માં ભરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.