કેવી રીતે કરશો ઓર્ગેનિક પાકનું વેચાણ, જુઓ ગામડું જાગે છે
ખેડૂતમિત્રો તમે જ્યારે ઓર્ગેનિક ખેતીનું વાવેતર કરો છો ત્યારે ક્યાંક મૂંઝવણ પણ હશે કે આ પાકને ક્યાં વેચીશું. તેનું સારું વળતર કેવી રીતે મેળવીશું. તો અમે તમારી મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરવાના છીએ કારણ કે, ઓર્ગેનિક પાકનું બજાર માત્ર ગુજરાત કે ભારત નહીં પણ વિદેશમાં પણ છે. અને સારી માગના કારણે તમને સારા ભાવ પણ મળી રહેશે. ત્યારે આવી અનેક માહિતી આપશે ખેત વ્યવસાયના સલાહકાર નીલ ભાવસાર. જે યુવા ખેડૂત છે અને ઓર્ગેનિક ખેતી અંગે સારી માહિતી ધરાવે છે.