ગામડું જાગે છેઃ મોરબી તાલુકામાં ભારે વરસાદથી પાકને નુકસાન
મોરબી તાલુકામાં ચાલુ વર્ષે ખુબ ભારે વરસાદ પડતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યાં છે. ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો સમય આવ્યો છે. ગયા વર્ષે વરસાદ ન પડવાથી ખેડૂતોને નુકસાની થઈ હતી અને આ વર્ષે વધુ વરસાદ થવાથી ખેડૂતોને નુકસાન થયું છે.