ગામડું જાગે છેઃ આણંદમાં એક ખેડૂત કરે છે લાલ ભીંડાની ખેતી
ગુજરાતના ખેડુતો શાકભાજીના પાકમાં ખૂબ સારી કામગીરી કરતા થયા છે અને હવે તેમાં પણ વિદેશી શાકભાજી ઓર્ગેનિક પધ્ધતીથી વાવેતર કરવાની શરૂઆત કરી છે. ખેડૂત મિત્રો... આજે વાત આણંદના મધુવન ઓર્ગેનિક ફાર્મમાં થતા લાલ ભીંડાની કરીશું.