ગાંધીધામમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સની ધરપકડ,જુઓ વિગત
કચ્છના ગાંધીધામમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી, ટ્રકમાં છાણિયા ખાતરની આડમાં 20 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો