ટ્રાફિક પોલીસની અનોખી ગાંધીગીરી, જોઈને થશો ખુશ
મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ(traffic Police) દ્વારા રાજ્યમાં ચુસ્ત પણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે. નવા ટ્રાફિક નિયમોનો ગુજરાતભરમાં અલગ અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સામા પક્ષે પોલીસ પણ લોકોમાં આ મામલે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે.