ગાંધીનગના પુન્દ્રાસણની સીમમાં આવેલી વિદ્યુતનગર ટાઉનશીપ સ્કીમમાં વર્ષ 2011માં એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેના વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે, વર્ષ 2011માં વિદ્યુતનગર ટાઉનશીપમાં રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને પાંચ વર્ષમાં પજેશન આપવાનો વાયદો કરાયો હતો.