ગાંધીનગરઃ કોંગ્રેસના ૩ ધારાસભ્ય પાકવિમા માટે ધરણાં પર, જુઓ વિગત
રાજ્યમાં ખેડુતોને પાક વીમાની રકમ ચુકવવાની વિસંગતતાઓ સામે કોંગ્રેસના ૩ ધારાસભ્ય બ્રીજેશ મિર્ઝા, ચિરાગ કાલરીયા અને ઋત્વિક મકવાણા ગાંધીનગર સ્થિત ખેતી નિયામકની કચેરી માં ધરણાં પર બેઠા