પ્રદેશ ભાજપની બેઠક શરૂ, જુઓ કયા મુદ્દાઓ પર થશે ચર્ચા
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ હવે રાજકારણ ગરમાયું છે ત્યારે પ્રદેશ ભાજપમાં પણ બેઠકોનો દોર શરુ થયો છે. પ્રદેશ ભાજપની બેઠક શરૂ થઇ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનો પ્રારંભ થયો છે.આ બેઠકમાં પ્રદેશના આગામી આયોજનોને લઇને ચર્ચા કરવામાં આવશે.