71માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર ખાતેના બીએસએફ હેડક્વાર્ટર ખાતકે ડીઆઈજી આર એસ રાઠોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે દેશની સરહદની રક્ષા માટે સરહદ પર તૈનાત BSF સતર્ક અને સજ્જ છે