ગાંધીનગર: બજેટ સત્રમાં શહેરી વિકાસની માગણીઓ અંગે ચર્ચા
આજે વિધાનસભામાં શહેરી વિકાસ પૂરક માંગણીઓની ચર્ચા થઈ હતી. 8 મનપા, 159 પાલિકા આવી છે. લોકો માઈગ્રેટ થાય છે અને શહેરો તરફ વળી રહ્યા છે. લોકોને શહેરમાં સારી સુવિધા મળે એ માટે સરકારે કામગીરી કરવી જોઈએ. કરોડોના બજેટની સરકાર ફાળવણી કરે છે પણ અનેક ગેરરીતિ થાય છે.