કલોલમાં અમિત શાહના રોડ શોની તૈયારીઓ થોડા સમયમાં રોડ શોની થશે શરૂઆત, મોટી સંખ્યામાં ઉમટ્યા, ભાજપના કાર્યકરો, અમિત શાહના રોડ શોને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ઢોલ નગારા વગાડીને વ્યક્ત કરી ખુશી