કયા કારણે કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધી આવ્યા ગુજરાત, જુઓ વીડિયો
ગાંધીનગરના કલોલમાં પીપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું આજે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરાયું, કેન્દ્રીય મંત્રી અને પર્યાવરણવાદી મેનકા ગાંધીના હસ્તે ભૂમિપૂજન કરાવવામાં આવ્યું, ગાંધીનગરના કલોલમાં પીપલ ફોર એનિમલ હોસ્પીટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હાજરી આપી