ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવેન્દ્રસિંહ ચાવડાની નિમણૂક, અઢી વર્ષની ટર્મમાં ડેપ્યુટી મેયરનો પદભાર સંભાળી ચૂક્યા છે ચાવડા