ગાંધીનગર: લોકસભા બેઠકની મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે. 8 હોલમાં મતગણતરી કરવામાં આવશે. દરેક સેન્ટર પર એક RO/AROનું ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.ગાંધીનગરના મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા મુકવામાં આવ્યા છે 125થી પણ વધુ CCTV કેમેરા.