અલ્પેશ ઠાકોરનું MLA પદ રદ કરવાની અરજીનો મામલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસને નોટિસ આપી 15 દિવસનો આપ્યો સમય, અલ્પેશ ઠાકોરની અરજી ખામીયુક્ત, અરજીના કેટલાંક પાનાઓ પર સહી નથી કરાઈ