કુબેરનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષિય કિશોરીને સ્કૂલે જતા અટકાવી શાહિબાગમાં આવેલા ફ્લેટમાં લઇ જઇ બે મિત્રોએ ગેંગ રેપ કર્યો હોવાની નોંધાઈ ફરિયાદ. યુવકોએ કિશોરીનો બીભત્સ વિડીયો પણ બનાવ્યો હતો.