કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વાટ્યો ભાંગરો, નીતિનભાઈને ગણાવ્યાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી,, વિભાવરીબેન દવેને ગણાવ્યાં નાયબ મુખ્યમંત્રી, , એકલવ્ય યોજનાને પણ ગણાવી પાંચલવ્ય યોજના! બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં હોદ્દા ભૂલી ગયા વસાવા!...