કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 4ને ઈજા
પૂર્વ કચ્છના આદિપુરના ખુલ્લા મેદાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ચારને ઇજા પહોંચી હતી. લગ્નની રીસેપ્સનની તૈયારી સમયે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે ઈજાગ્રસ્તને ભુજ રીફર કરવામાં આવ્યા હતા.