અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કંપનીના 20 વર્ષ જૂના કર્મચારીઓ સાથે ભોજન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.