મોબાઇલ ચોરીના કિસ્સામાં યુવતીએ ગુમાવ્યો પગ
ગુજરાતમાં ગુનાખોરીનો પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિનદહાડે હત્યા, ચોરી, અકસ્માત, લૂંટ, બળાત્કાર, બાળકોની તસ્કરી વગેરે જેવી ઘટનાઓ કૂદકેને ભૂસકે વધી રહી છે. સબસલામતના બણગા ફૂંકતી રાજ્ય સરકારની આંખ ઉઘડે તેવો કિસ્સો બન્યો છે. નવસારીથી સુરત ટ્રેનના જઈ રહેલી યુવતીના મોબાઈલની ચોરી થતા સમયે અકસ્માત બન્યો હતો અને યુવતી ટ્રેનમાંથી નીચે પટકાઈ. આ યુવતીનો પગ કાપવો પડ્યો છે.