ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિવાદમાં વાલીઓ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ હવે શિક્ષણમંત્રી કે પછી ફિ રેગ્યુલેટરી કમિટિને પણ ગણતી નથી, ઉંચી ફી ન ઉઘરાવવા બાબતે FRC નો આદેશ છતા સ્કૂલ વધુ ફી માંગી રહી છે અને અનેક વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપ્યો નથી.