અમિત શાહની અધ્યક્ષતામાં ગોવામાં બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા ગુજરાતના ટોચના આગેવાનો જવાના છે.