ભુખમરો, મોંઘવારીને કારણે પાકિસ્તાન કંગાળ બની ગયું છે. શાકભાજી, પેટ્રોલ-ડીઝલ બાદ હવે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનમાં સોનાના ભાવ 1 લાખે પહોંચ્યા છે.