ગોંડલના શ્રી અક્ષર મંદિરે 108 પ્રકારની કેરીના `આમ્ર અન્નકૂટ` ની ઉજવણી....
જેઠ સુદ પૂર્ણિમાનાં પવિત્ર દિવસે ગોંડલના પ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિર ખાતે ભગવાન સમક્ષ કેરીનો અન્નકૂટ રચવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અન્નકૂટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ આફ્રિકાનાં પ્રદેશમાંથી કૂલ ૧૦૮ પ્રકારની કેરી દ્વારા ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો.