Good Newsમાં જુઓ અમદાવાદમાં 200 જેટલી માતાઓએ કર્યું ધાવણનું દાન. આની મદદથી મિલ્ક બેંક ઉભી કરવામાં આવી છે જે જરૂરિયાતવાળા બાળકોની ધાવણની જરૂરિયાત પુરી પાડશે.