Good News: સુરતની રોમા વર્લ્ડ રો પાવર લિસ્ટિંગમાં બની ચેમ્પિયનશીપ
Good News: માત્ર ત્રણ વર્ષમાં ખૂબ મહેનત કરનાર રોમાએ દેશ માટે એ કરીને બતાવ્યુ છે જે અત્યાર સુધી કોઈ પણ મહિલા ખેલાડીએ કર્યું નથી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર રોમા દેશની એક માત્ર ખેલાડી હતી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાસ મહેનતની જરૂર હોય છે રોમા ના કોચ યઝદ ભેંસાણીયાએ રોમાને તનતોડ મહેનત કરાવી હતી. કોચ યઝદ ના જણાવ્યા મુજબ આ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશિપ છે અને તેમાં ભાગ લેવા માટે મહિલાઓને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. અનેક પાસાઓમાં મહિલાઓ પુરુષો કરતાં જુદી છે.મોસ્કો માં માઇનસ 10 ડીગ્રી તાપમાન અને તે સમયે તેનુ વજન 1 કિલો વધી ગયું ત્યારે માત્ર ગણતરી ના કલાકોમાં વજન ઓછું કરવમાં આવ્યુ હતુ સાથે કાર્ડિયાક થેરાપી આપવામાં આવી હતી.
માત્ર ત્રણ વર્ષમાં ખૂબ મહેનત કરનાર રોમાએ દેશ માટે એ કરીને બતાવ્યુ છે જે અત્યાર સુધી કોઈ પણ મહિલા ખેલાડીએ કર્યું નથી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર રોમા દેશની એક માત્ર ખેલાડી હતી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાસ મહેનતની જરૂર હોય છે રોમા ના કોચ યઝદ ભેંસાણીયાએ રોમાને તનતોડ મહેનત કરાવી હતી. કોચ યઝદ ના જણાવ્યા મુજબ આ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશિપ છે અને તેમાં ભાગ લેવા માટે મહિલાઓને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. અનેક પાસાઓમાં મહિલાઓ પુરુષો કરતાં જુદી છે.મોસ્કો માં માઇનસ 10 ડીગ્રી તાપમાન અને તે સમયે તેનુ વજન 1 કિલો વધી ગયું ત્યારે માત્ર ગણતરી ના કલાકોમાં વજન ઓછું કરવમાં આવ્યુ હતુ સાથે કાર્ડિયાક થેરાપી આપવામાં આવી હતી.