ગુડ ન્યૂઝમાં જાણો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી ઘડિયાળ
માણસના મૃત્યુ પછી સમયનું(Time) કોઈ મૂલ્ય હોતુ નથી, પરંતુ સુરતની(Surat) એક કબર(Tomb) પર બનેલી આ ઘડિયાળ(Clock) 150 વર્ષથી લોકોને સચોટ સમય બતાવે છે. કદાચ વિશ્વની આ એકમાત્ર એવી કબર હશે કે જેના ઉપર બનેલા ક્રોસમાં એક વિશેષ સોલાર ઘડિયાળ કોતરવામાં આવેલી છે. આ ઘડિયાળ પર કલાક, મિનિટ અને સેકન્ડના સ્વરૂપમાં આંકા પણ પાડવામાં આવ્યા છે.