ગુડ ન્યૂઝ: જાપાનીઝ ટેકનિકથી છોડ ઉછેરવાનો અનોખો ટ્રેન્ડ
આજ કાલ પ્રદુષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેના કારણે લોકોમાં પર્યાવરણના જતન માટે ગો ગ્રીન અભિયાન પણ ચલાવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને વૃક્ષારોપણ વિવિધ રીતે કરતા શીખવાના આવે છે પરતું આજની સોથી મોટી સમસ્યાએ છે કે લોકો પાસે વૃક્ષા રોપણ કરવા માટે જગુઆ જ નથી માથે જ અમદાવાદની હેતલ શાહ લોકોને જગ્યા વગર અને કેવીરીતે ઘરમાં જ પ્લાન્ટેશન કરવું તે એક નવી પધ્ધતિ થી શીખવી રહ્યા છે.