લો બોલો ! ઝાડમાં ફસાઇ ગાય, ફાયર વિભાગે મહા મહેનતે બચાવી હતી. ઝાડની ફાચરમાં ગાયનું શિંગડુ ફસાઇ જતા સ્થાનિકોએ ફાયર વિભાગને બોલાવ્યું હતું.