ખેડૂતોની મગફળી સરકાર સ્વીકારશે કે નહીં? પાલનપુરના ખેડૂતો ચિંતમાં
આજથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી શરૂ કરાઇ છે. 30 જાન્યુઆરી સુધી 145 સેન્ટર પર ખરીદી ચાલશે. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પર પાલનપુરના ખેડુતો મગફળી લઇને એપીએમસી માર્કેટ આવી પહોંચ્યા હતા. જો કે, ખેડૂતો તો માર્કેટ યાર્ડ આવી પહોંચ્યા પરંતુ સરકારી અધિકારીઓ હજી સુધી પહોંત્યા ન હતા. ત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી પર ખેડૂતો સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીતમાં જાણો કેવી છે પરિસ્થિતી. ઉલ્લેખનીય છે કે, વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ રૂપાણીએ બીજી નવેમ્બરે જાહેરાત કરી હતી.