મહેસાણામાં સહકારી અગ્રણી નટુ પટેલ સામે રાજ્ય સરકારની મોટી કાર્યવાહી
મહેસાણામાં સહકારી અગ્રણી નટુ પીતાંબર પટેલ સામે રાજ્ય સરકારના સહકાર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. મગ અને મકાન ખરીદીમાં ગેરરીતી મામલે નટુ પટેલ પાસેથી સહકાર વિભાગે 6 કરોડ 30 લાખ વસુલવાનો આદેશ કર્યો છે.ત્યારે સમગ્ર મામલે નટુ પટેલનું કહેવું છે કે સરકાર તરફથી મને કોઈ નોટિસ મળી નથી,