ફરી એકવાર ZEE 24 કલાકના અહેવાલનો પડઘો પડ્યો છે, ખાતરમાં વજનના કૌભાંડ મમલે કૃષિ મંત્રી આરસીફળદુએ તપાસના આદશે આપ્યાં છે તેમજ વિભાગના અધિકારીઓ પાસે બનાવ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે, ખાતર મામલે રાજ્ય સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલાની કૃષિ વિભાગે ગંભીર લીધી છે