વડોદરાના યુનાઈટેડ વે દ્વારા બે કરોડની જીએસટી ચોરી કરાઈ હોવાની ચર્ચા
વડોદરાના વિશ્વ વિખ્યાત યુનાઈટેડ વે ગરબાના આયોજકો પર GSTની તવાઈનો આરોપ હતો અને તેમણે કરોડોની GST ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. બે દિવસથી યુનાઇટેડ વેના ઓફીસમાં તપાસ ચાલી રહી હતી અને બે કરોડની GST ચોરી થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. બે કરોડની કરચોરી આયોજકોએ ન સ્વીકારતા GST વિભાગે તમામ દસ્તાવેજો જપ્ત કર્યા છે.