રાજકોટના ત્રિકોણબાગ ખાતે 100થી વધુ વાલીઓએ યોજ્યા ધરણાં... આર્ષ ઈન્ટરનેશનલ સ્કૂલના સ્કૂલ સંચાલકોએ છેતરપીંડી કરી હોવાનો વાલીઓએ લગાવ્યો આરોપ.. પોલીસને રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં વાલીઓમાં રોષ