સંગઠન પર્વ અંતર્ગત કમલમમાં આજે પ્રદેશ ભાજપની બેઠક
પેટાચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભાજપની પ્રથમ અને મહત્વની બેઠક કમલમ ખાતે મળી. સીએમ, ડેપ્યૂટી સીએમ અને પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીની હાજરીમાં કમલમમાં બેઠક મળી.