રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો,જુઓ વિગત
રાજ્યસભાની બે બેઠકોને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા બે સીટોને લઈને રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસમાં જ રાખીને ક્રોસ વોટિંગ કરાવવાની વિચારણા કરી રહી છે.