ગુજરાત બજેટ 2019: નાણામંત્રીઓ આ પાંચ મુદ્દે ભાર મુક્યા, જાણો
ગુજરાત સરકારના (Gujarat Government) નાણામંત્રી (finance minister) નીતિન પટેલ (nitin patel) વિધાનસભામાં (vidhan sabha)આજે ગુજરાતનું પૂર્ણ બજેટ 2019 (gujarat budget 2019) રજૂ કર્યું. બજેટ રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, રાજ્યની પ્રજાની ભવિષ્યની જરૂરિયાને ધ્યાને લઇ આ વર્ષે આ બજેટમાં જળ વ્યવસ્થાપન, ગ્રીન અને ક્લીન એનર્જી, પર્યાવરણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા રોજગારના પાંચ ક્ષેત્રો પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.