બજેટ 2020: શ્રમિકોને મફત બસ સુવિધાથી લઇને કરી અન્ય જાહેરાતો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.