ભગવાન બારડ મામલે કોંગ્રેસનું હલ્લાબોલ, બોલાવી રામધૂન
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર ખાતે સૂત્રોચ્ચાર સાથે અધ્યક્ષ સુધી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર ઉપસ્થિત રહ્યા હતા. તલાલા બેઠકના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને ખનીજ ચોરીના જુના કેસમાં કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટાકરતાં વિધાનસભા અધ્યક્ષે ગેરલાયક ઠેરવીને સસ્પેન્ડ કર્યા છે. આ બેઠક પર ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કરતાં કોંગ્રેસના ધારાસભ્યો અને વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો