રાજ્યસભા ચૂંટણી : ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસની કવાયત, ધારાસભ્યોને લઈ જશે આબુ
પાંચ જુલાઈના રોજ ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં મોટાપાયે ક્રોસ વોટિંગ થશે તેવા ડર વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં લઈ ગઈ હતી, જેના બાદ ભારે ચર્ચા જાગી હતી.