CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક. LRD ભરતીમાં મહિલા અનામતનો મુદ્દો અને માલધારીઓને આદિવાસીમાં સમાવવા ચાલતા આંદોલન પર થશે ચર્ચા.